।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર
વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)
સર્વ શાસ્ત્રના સારરૂપ વચનામૃત, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જણાતા વૃત્તાલય વૃત્તાલય શ્રી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. Forum કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે φόρουμ συζήτησης સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.
granthgulal@gmail.com
Shree Swaminarayan Mandir
ΒΙΒΛΙΑ VADTALDHAM
Για να περιγράψει τη διάρκεια ζωής του Swaminarayan Bhagwan, ένας συνειδητός άγιος Satananad Swami έδωσε ένα μάντρα "satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")" - δηλαδή, αυτός που είναι εθισμένος στις γραφές. Η ανάγνωση, η καταχώριση και η συζήτηση γραφών ήταν καθημερινή ρουτίνα για το Swaminarayan Bhagavan Η ζωή του Swaminarayan Bhagawan είναι μια έμπνευση για όλους μας να διατηρούμε τη συνεχή συνάφεια των γραφών. Η τακτική μελέτη των γραφών και της συντροφιάς των φωτισμένων ψυχών φέρνει το ένα από το σκοτάδι και την άγνοια, προσφέρει αιώνια ειρήνη και ευχαρίστηση. Οι γραφές είναι οι αληθινοί φίλοι μας, είναι η ζωτική δύναμη για το πνευματικό μας ταξίδι.
Αναγνωρίζοντας την έλευση των ψηφιακών μέσων και τη χρησιμότητά του στις μάζες, ο Shri Swaminarayan Mandir Vadtal Sansthan με την ευλογία του Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj ξεκίνησε το πρόγραμμα ψηφιοποίησης γραφείων. Στο πλαίσιο αυτού του έργου, το Vadtal Sansthan παρουσιάζει μια εφαρμογή για κινητά «Βιβλίο Vadtaldham» για να σας προσφέρει άμεση πρόσβαση στις γραφές ανά πάσα στιγμή και οπουδήποτε. Η εφαρμογή διαθέτει πολλές βολικές και χρήσιμες λειτουργίες, όπως δυνατότητα αναζήτησης λέξεων στις γραφές, δυνατότητα υποβολής ερωτήσεων στο φόρουμ συζήτησης, δυνατότητες για εύκολη ανάγνωση νύχτας, σελιδοδείκτη κ.λπ.
Ο Vadtal Sansthan προσπαθεί ταπεινά να σας εξυπηρετήσει στην πνευματική σας αναζήτηση. Χαιρετίζουμε τα σχόλια, τις προτάσεις σας - granthgulal@gmail.com